
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.73853.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15292.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58559.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22670 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.703.34 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11486.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97641 અને નીચામાં રૂ.97144ના મથાળે અથડાઈ, રૂ.97357ના આગલા બંધ સામે રૂ.4 ઘટી રૂ.97353ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.400 ઘટી રૂ.78201ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.9832 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.96759ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97198ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98657 અને નીચામાં રૂ.96873ના મથાળે અથડાઈ, રૂ.97095ના આગલા બંધ સામે રૂ.555 વધી રૂ.97650 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106405ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.107445 અને નીચામાં રૂ.106050ના સ્તરને સ્પર્શી, રૂ.105980ના આગલા બંધ સામે રૂ.800 વધી રૂ.106780ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.943 વધી રૂ.106315 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1068 વધી રૂ.106280 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1974.64 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.6.95 વધી રૂ.885.1ના ભાવે બોલાયો હતો. જસત જૂન વાયદો રૂ.1.5 વધી રૂ.256.2 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 15 પૈસા ઘટી રૂ.245.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું જૂન વાયદો 5 પૈસા ઘટી રૂ.177.3ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1610.67 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5618ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5639 અને નીચામાં રૂ.5557ના સ્તરને સ્પર્શી, રૂ.5643ના આગલા બંધ સામે રૂ.37 ઘટી રૂ.5606ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.38 ઘટી રૂ.5609ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.9 ઘટી રૂ.304.4ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.6.9 ઘટી રૂ.304.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.914.6ના ભાવે ખૂલી, રૂ.7.6 ઘટી રૂ.912.6 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.390 ઘટી રૂ.53110 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6698.90 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4787.76 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1554.36 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 110.64 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 22.66 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 286.98 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 755.76 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 854.91 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.16 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15448 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49279 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 13041 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 180091 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18440 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18996 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36402 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 147486 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 20932 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 21043 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22680 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22724 પોઇન્ટના સ્તર અને નીચામાં 22656 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 54 પોઇન્ટ વધી 22670 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.23.2 ઘટી રૂ.206 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.6 ઘટી રૂ.16.9 થયો હતો.
સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.37.5 ઘટી રૂ.256.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.424 વધી રૂ.2105ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.43 વધી રૂ.12.25ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 96 પૈસા વધી રૂ.4.55 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.7 વધી રૂ.199.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.65 વધી રૂ.16.85ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.69 ઘટી રૂ.363 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.106.5 ઘટી રૂ.1576.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.34 ઘટી રૂ.9.62 થયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા વધી રૂ.5.7 થયો હતો.
