Browsing: Health News

એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ ખૂબ જ નુકસાનકારક.ડૉક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હોવ તો ચેતી જજાે…PM મોદીએ કરી અપીલ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ…

માત્ર જાપાનીઝ દેડકામાં જ દુર્લભ બેક્ટેરિયા હોવાનું જણાયું.વૈજ્ઞાનિકોને દેડકાના આંતરડામાંથી કેન્સર મટાડે તેવા બેક્ટેરિયા મળ્યાં.જાપાનની સાયન્સ અને ટેકનોલોજી ઈન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકોને ઉંંદરના શરીરમાંથી કેન્સરની ગાંઠ મટાડવામાં સફળતા…

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા!.હવે ઊંટના લોહીથી પણ સાપનું ઝેર ઉતરી જશે.બિકાનેરની સરદાર પટેલ મેડિકલ કોલેજનું સ્ઇેં યુનિટ છેલ્લા ૧૫ વર્ષથી સાપના ઝેર પર સંશોધન કરી રહ્યું…

શહેરના ૩૪ વિસ્તારોમાં કમળાના ૧૨૬ કેસ નોંધાયા.મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો રોગચાળો વકર્યો.આરોગ્ય વિભાગ દોડતું થયું છે : ૨૦ ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં…

અજાણ્યો શખસ બાટલો ફેંકીને ફરાર, લોકોને આંખ-ગળામાં બળતરા થતાં ફાયરે 14 કલાકે કાબૂ કર્યો; 6 ફાયરકર્મીને અસર, 2ને હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા…

કેટ વિન્સલેટે બોટોક્સ અને ફિલરની પણ ટીકા કરી.વજન ઘટાડવાની દવાઓ ભયજનક: કેટ વિન્સલેટે.કેટ વિન્સલેટ જેમ્સ કેમેરુનની ફિલ્મ ટાઇટેનિકમાં લિયોનાર્દો દી કેપ્રિયો સાથે લીડ રોલ કરીને જાણીતી…

લોકાર્પણ ન થતા સ્થાનિકો દવા લેવા દૂર જવા મજબૂર.બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !.તૈયાર કરાયેલા આરોગ્ય કેન્દ્રના સત્વરે લોકાર્પણની માગ.છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આરોગ્ય કેન્દ્રો…

રાજ્યની ૧૭ પાલિકાની ૫૪૧ બાંધકામ સાઈટને રૂ. ૧.૨૩ કરોડથી વધુનો દંડ.રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી…

પતંજલિ યોગપીઠ અને રશિયન સરકાર વચ્ચે સુખાકારી, યોગ અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સ્ર્ેં પર હસ્તાક્ષર થયા. એક ઐતિહાસિક ઘટનાક્રમમાં, પતંજલિ ગ્રુપ અને રશિયા સરકાર…

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા.દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ભયાનક રીતે તબાહી મચાવી રહ્યું છે. સરેરાશ AQI ૩૦૪ પર રહે છે,…